India Vs England 2nd T20 Manchester Vaibhav Sooryavanshi Debut Speculation Increases Pressure Sanju Samson Tilak Varma VIDEOS
India vs England 2nd T20 Manchester; Latest Updates. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાશે. દાવ પર માત્ર સિરીઝની લીડ નથી, પરંતુ ટીમ ઈન્ડિયાની અંદર વધી રહેલી હરીફાઈ પણ હશે.